1 કાળવ્રત્તાંત 11:28 · ગુજરાતી બાઇબલ
ઇરા-ઇક્કોશનો પુત્ર અને તકોઆનો વતની, અનાથોથનો વતની અબીએઝેર,
Cross references
2 શમએલ 23:27
અનાથોથમાંથી અબીએઝેર; હુશાથમાંથી મબુન્નાય;
1 કાળવ્રત્તાંત 12:3
તેમના નાયકો ગિબયાથી શમાઆહના પુત્ર અહીએઝેરા અને યોઆશ હતા.યોદ્ધાઓ નીચે પ્રમાણે હતા: આઝમાવેથના પુત્ર યઝીએલ અને પેલેટ. અનાથોથના બરાખાહ અને યેહૂ,
1 કાળવ્રત્તાંત 27:9
છઠ્ઠા મહિનાની ટૂકડીનો નાયક તકાંઓનો ઇક્કેશનો પુત્ર ઇરા તેના હાથ નીચે 24,000 માણસો હતા.
1 કાળવ્રત્તાંત 27:12
નવમા મહિનાની ટૂકડીનો નાયક બિન્યામીનનો વંશજ અનાથોથનો અબીએઝેર હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.