1 કાળવ્રત્તાંત 27:12 · ગુજરાતી બાઇબલ
નવમા મહિનાની ટૂકડીનો નાયક બિન્યામીનનો વંશજ અનાથોથનો અબીએઝેર હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
Cross references
2 શમએલ 23:27
અનાથોથમાંથી અબીએઝેર; હુશાથમાંથી મબુન્નાય;
1 કાળવ્રત્તાંત 11:28
ઇરા-ઇક્કોશનો પુત્ર અને તકોઆનો વતની, અનાથોથનો વતની અબીએઝેર,