Cross references
2 શમએલ 23:25
હરોદમાંથી શામ્માંહ અને અલીકા;
1 કાળવ્રત્તાંત 27:8
પાંચમા મહિનાની ટૂકડીનો નાયક યિઝાહીનો વંશજ શામ્હૂથ હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
1 કાળવ્રત્તાંત 27:10
સાતમા મહિનાની ટૂકડીનો નાયક એફ્રાઇમના વંશજ પલોનનો હેલેસ હતો જેના હાથ નીચે 24,000 માણસો હતા.