Home Bibles ☰ Books 2 શમએલ 23:27 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 23:27 · ગુજરાતી બાઇબલ

અનાથોથમાંથી અબીએઝેર; હુશાથમાંથી મબુન્નાય;

Cross references

યહોશુઆ 21:18

અનાથોથ અને આલ્મોન:

1 કાળવ્રત્તાંત 11:19

તેણે કહ્યું, “આ પાણી હું પીઉં એમ બને કેવી રીતે? હે દેવ! એ તો પોતાના પ્રાણ જોખમમાં મૂકનાર આ શૂરવીરોનું લોહી પીધા બરોબર થાય. પોતાના જીવના જોખમે એ લોકો તે લાવ્યા છે.” આથી તેણે તે પીવાની ના પાડી. આ ‘વીરત્રિપુટી’ ઓના આવા કામો હતા.

1 કાળવ્રત્તાંત 11:28

ઇરા-ઇક્કોશનો પુત્ર અને તકોઆનો વતની, અનાથોથનો વતની અબીએઝેર,

1 કાળવ્રત્તાંત 27:12

નવમા મહિનાની ટૂકડીનો નાયક બિન્યામીનનો વંશજ અનાથોથનો અબીએઝેર હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.

Interlinear

Choose Theme