Cross references
2 શમએલ 21:18
થોડા સમય પછી ફરીથી પલિસ્તીઓ સાથે ગોબમાં યુદ્ધ થયું, એ વખતે હુશાથી સિબ્બખાયે સાફ કે જે બીજો વિરાટકાય માંણસ હતો તેને માંરી નાખ્યો.
2 શમએલ 23:27
અનાથોથમાંથી અબીએઝેર; હુશાથમાંથી મબુન્નાય;
1 કાળવ્રત્તાંત 27:11
આઠમા મહિનાની ટૂકડીનો નાયક ઝેરાહ સમૂહનો હુશાનો સિબ્બખાય હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.