Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 12:3 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 12:3 · ગુજરાતી બાઇબલ

તેમના નાયકો ગિબયાથી શમાઆહના પુત્ર અહીએઝેરા અને યોઆશ હતા.યોદ્ધાઓ નીચે પ્રમાણે હતા: આઝમાવેથના પુત્ર યઝીએલ અને પેલેટ. અનાથોથના બરાખાહ અને યેહૂ,

Cross references

1 શમુએલ 11:4

પછી કાસદોએ શાઉલના ગિબયાહમાં આવીને લોકોને આ સમાંચાર કહ્યા; ત્યારે બધા લોકો મોટે સાદે આક્રંદ કરવા લાગ્યા.

2 શમએલ 21:6

એટલે તમે અમને તેના સાત પુત્રો સુપ્રત કરો અને અમે તેમને યહોવાએ પસંદ કરેલા રાજા શાઉલના ગામ ગિબયાહમાં લઇ જઇશું અને ફાંસી આપીશું.”રાજાએ કહ્યું. “હું તેઓને તમને સોંપી દઈશ.”

2 શમએલ 23:31

આર્બાથી અબીઆલ્બોન; બાર્હુમીમાંથી આઝમાંવેથ;

1 કાળવ્રત્તાંત 11:28

ઇરા-ઇક્કોશનો પુત્ર અને તકોઆનો વતની, અનાથોથનો વતની અબીએઝેર,

1 કાળવ્રત્તાંત 11:33

બાહરૂમનો વતની આઝમાવેથ, શાઆલ્બોનીનો વતની એલ્યાહબા,

Interlinear

Choose Theme