Home Bibles ☰ Books નહેમ્યા 7:31 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 7:31 · ગુજરાતી બાઇબલ

મિખ્માસના મનુષ્યો 122

Cross references

1 શમુએલ 13:5

પલિસ્તીઓ ઇસ્રાએલ ઉપર હુમલો કરવા માંટે ભેગા થયા. તેમની પાસે 3,000 રથ, 6,000 ઘોડેસ્વાર અને દરિયાકાંઠાની રેતીની જેમ અગણિત પાયદળ હતું. તેમણે બેથ આવેનની પૂર્વમાં મિખ્માંશ જઈને છાવણી નાખી.

1 શમુએલ 13:23

પછી પલિસ્તીઓની એક ટૂકડી મિખ્માંશ ઘાટનું રક્ષણ કરવા પહોંચી ગઈ.

એઝરા 2:27

મિખ્માસના મનુષ્યો 122

યશાયા 10:28

તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોનમાં થઇને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.

Interlinear

Choose Theme