Home Bibles નહેમ્યા 7:30 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 7:30 · ગુજરાતી બાઇબલ

રામાના તથા ગેબાના મનુષ્યો 621

Cross references

યહોશુઆ 18:24

કફાર-આમ્મોની, ઓફની અને ગેબા, બધા મળીને ત્યાં બાર શહેરો અને તેમનાં નજીકના ખેતરો હતાં.

એઝરા 2:26

રામાને ગેબાના વંશજો 621

નહેમ્યા 11:31

બિન્યામીન કુળના લોકો જ્યાં વસ્યા તે નગરો આ પ્રમાણે હતા: ગેબા, મિખ્માશ, આયા, બેથેલ, તેઓની આસપાસના ગામો સાથે હતા.

નહેમ્યા 12:29

વળી તેઓ બેથ ગિલ્ગાલથી તથા ગેબાના અને આઝમાવેથનાઁ પ્રદેશમાંથી પણ એકઠા થયા; કારણકે ગવૈયાઓએ પોતાને માટે યરૂશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતાં.

Interlinear

Choose Theme