Home Bibles ☰ Books નહેમ્યા 7:32 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 7:32 · ગુજરાતી બાઇબલ

બેથેલના તથા આયના મનુષ્યો 123

Cross references

યહોશુઆ 8:9

આમ કહીને યહોશુઆએ તેઓને મોકલી દીધા અને તેઓ ‘આય’ ની પાછળની બાજુએ બેથેલ અને આયની વચ્ચે સંતાઈ રહ્યા. પરંતુ યહોશુઆ અને બાકી રહેલું સૈન્ય યરીખોની છાવણીમાં રોકાયું.

યહોશુઆ 8:17

આય કે બેથેલમાં એક પણ યોદ્ધો રહ્યો નહિ બધા જ ઇસ્રાએલીઓની પાછળ ગયા હતા અને નગરનું રક્ષણ કરનાર કોઈ રહ્યું ન હતું અને નગરના દરવાજા પણ ખુલ્લા હતા.

એઝરા 2:28

બેથેલ ને આયના મનુષ્યો 223

નહેમ્યા 11:31

બિન્યામીન કુળના લોકો જ્યાં વસ્યા તે નગરો આ પ્રમાણે હતા: ગેબા, મિખ્માશ, આયા, બેથેલ, તેઓની આસપાસના ગામો સાથે હતા.

Interlinear

Choose Theme