Home Bibles ☰ Books યહોશુઆ 21:5 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 21:5 · ગુજરાતી બાઇબલ

બાકીના કહાથ કુટુંબના લોકોને એફ્રાઈમ, દાન અને અર્ધા મનાશ્શાની કુળસમૂહના માંલિકીના પ્રદેશમાંથી દસ શહેરો આપવામાં આવ્યાં.

Cross references

ઊત્પત્તિ 46:11

લેવીના પુત્રો: ગેશોર્ન, કહાથ તથા મરારી.

નિર્ગમન 6:16

લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી હતા. તેઓ એમને નામે ઓળખાતાં પરિવારોના પૂર્વપુરુષો હતા. લેવીનું આયુષ્ય 137 વર્ષનું હતું.

ગણના 3:27

કહાથના કુળસમૂહમાં આમ્રામી, ઈસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ એટલાં કુટુંબો હતાં.

યહોશુઆ 21:20

લેવી કુળસમૂહના બાકીના કહાથી કુટુંબોને એફ્રાઈમ કુળસમૂહના શહેરો આપવામાં આવ્યાં હતાં.

યહોશુઆ 21:26

આમ, કહાથના બાકીના કુટુંબને દસ નગરો ગૌચરો સહિત આપવામાં આવ્યાં.

1 કાળવ્રત્તાંત 6:18

કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.

1 કાળવ્રત્તાંત 6:51

અબીશૂઆનો પુત્ર બુક્કી, એનો પુત્ર ઉઝઝી, એનો પુત્ર ઝરાયા.

1 કાળવ્રત્તાંત 6:61

કહાથના બાકીના પુત્રોને ચિઠ્ઠીઓ નાખવાથી એફ્રાઈમ, દાન, તથા મનાશ્શાના અર્ધકુલસમૂહમાંથી દશ નગરો મળ્યાં.

1 કાળવ્રત્તાંત 6:66

કહાથનાં કુલસમૂહોને એફ્રાઈમના કુલ પાસેથી

Interlinear

Choose Theme