Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 6:66 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 6:66 · ગુજરાતી બાઇબલ

કહાથનાં કુલસમૂહોને એફ્રાઈમના કુલ પાસેથી

Cross references

પુનર્નિયમ 4:43

એ ત્રણ નગરો આ પ્રમાંણે હતા: રૂબેનીઓના વંશજોને માંટે રણના સપાટ પ્રદેશમાં આવેલું ‘બેસેર’ ગાદના વંશજો માંટે ગિલયાદમાં આવેલું રામોથ અને મનાશ્શાના વંશજો માંટે બાશાનમાં આવેલું ગોલાન.

યહોશુઆ 21:20

લેવી કુળસમૂહના બાકીના કહાથી કુટુંબોને એફ્રાઈમ કુળસમૂહના શહેરો આપવામાં આવ્યાં હતાં.

Interlinear

Choose Theme