Home Bibles ☰ Books ઊત્પત્તિ 46:11 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 46:11 · ગુજરાતી બાઇબલ

લેવીના પુત્રો: ગેશોર્ન, કહાથ તથા મરારી.

Cross references

ઊત્પત્તિ 29:34

લેઆહ ફરીથી ગર્ભવતી થઈ અને ત્રીજા એક પુત્રને જન્મ આપ્યો. તેણે તે પુત્રનું નામ લેવી રાખ્યું. લેઆહએ કહ્યું, “હવે તો નક્કી મને માંરા પતિ પ્રેમ કરશે. મેં તેમના ત્રણ પુત્રોને જન્મ આપ્યો છે.”

ઊત્પત્તિ 49:5

“વળી શિમયોન તથા લેવી બંને સગાં ભાઈઓ છે, એમની તરવાર હિંસાનુ હથિયાર છે,

નિર્ગમન 6:14

ઇસ્રાએલના પરિવારોના આગેવાનોનાં નામ આ પ્રમાંણે છે; ઇસ્રાએલના સૌથી મોટા પુત્ર રૂબેનને ચાર પુત્રો હતા. તેઓ હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી હતા;

નિર્ગમન 6:16

લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી હતા. તેઓ એમને નામે ઓળખાતાં પરિવારોના પૂર્વપુરુષો હતા. લેવીનું આયુષ્ય 137 વર્ષનું હતું.

ગણના 3:17

લેવીના પુત્રોનાં નામ આ મુજબ છે: ગેર્શોન, કહાથ, અને મરારી,

ગણના 4:1

યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,

ગણના 8:1

યહોવાએ મૂસાને કહ્યું,

ગણના 26:57

લેવીઓના નોંધયેલા કુળસમૂહો અને કુટુંબો નીચે મુજબ હતા:ગેર્શોનનું કુટુંબ. કહાથનું કુટુંબ.મરારીનું કુટુંબ,

પુનર્નિયમ 33:8

ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું, “હે યહોવા, લેવી વંશજો તમાંરા સાચા સેવકો છે, તેઓ ઉરીમ અને તુમ્મીમ રાખે છે. માંસ્સાહ મુકામે તેં લેવીની પરખ કરી હતી, અને મરીબાહના ઝરણાં આગળ તેં એમની કસોટી કરી હતી.

1 કાળવ્રત્તાંત 2:1

ઇસ્રાએલના પુત્રો આ છે: રૂબેન, શિમોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,

1 કાળવ્રત્તાંત 2:11

નાહશોનનો પુત્ર સાલ્મા હતો અને તેનો પુત્ર બોઆઝ હતો.

1 કાળવ્રત્તાંત 2:16

તેમની બહેનો સરૂયા તથા અબીગાઈલ હતી. સરૂયાના પુત્રો: અબીશાય, યોઆબ તથા અસાહેલ, એ ત્રણ.

1 કાળવ્રત્તાંત 6:1

લેવીના પુત્રો: ગેશોર્મ, કહાથ તથા મરારી.

1 કાળવ્રત્તાંત 6:16

લેવીના પુત્રો હતા: ગેશોર્મ, કહાથ અને મરારી.

1 કાળવ્રત્તાંત 22:1

પછી દાઉદે કહ્યું, “આ યહોવાનું મંદિર છે અને આ ઇસ્રાએલ માટેની દહાનાર્પણની વેદી છે.”

Interlinear

Choose Theme