1 કાળવ્રત્તાંત 6:43 · ગુજરાતી બાઇબલ
શિમઈને યાહાથનો પુત્ર, તેનો ગેશોર્મનો પુત્ર, તેનો લેવીનો પુત્ર હતો.
Cross references
ઊત્પત્તિ 46:11
લેવીના પુત્રો: ગેશોર્ન, કહાથ તથા મરારી.
નિર્ગમન 2:22
પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ મૂસાએ ગેર્શોમ એટલા માંટે પાડયું કે, મૂસા બીજાનાં દેશમાં અજાણ્યો હતો.
નિર્ગમન 6:16
લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી હતા. તેઓ એમને નામે ઓળખાતાં પરિવારોના પૂર્વપુરુષો હતા. લેવીનું આયુષ્ય 137 વર્ષનું હતું.
ગણના 3:17
લેવીના પુત્રોનાં નામ આ મુજબ છે: ગેર્શોન, કહાથ, અને મરારી,
1 કાળવ્રત્તાંત 6:1
લેવીના પુત્રો: ગેશોર્મ, કહાથ તથા મરારી.
1 કાળવ્રત્તાંત 6:16
લેવીના પુત્રો હતા: ગેશોર્મ, કહાથ અને મરારી.
1 કાળવ્રત્તાંત 6:20
ગેશોર્મના વંશજો: પેઢીના ક્રમ પ્રમાણે: લિબ્ની, એનો પુત્ર યાહાથ, એનો પુત્ર ઝિમ્માહ,
1 કાળવ્રત્તાંત 23:6
પછી દાઉદે તેમને ગેશોર્ન, કહાથ અને મરારી કુલસમૂહની વંશાવળી પ્રમાણે તેઓને ત્રણ જૂથમાં વહેંચી દીધા.