Home Bibles 1 કાળવ્રત્તાંત 6:1 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 6:1 · ગુજરાતી બાઇબલ

લેવીના પુત્રો: ગેશોર્મ, કહાથ તથા મરારી.

Cross references

ઊત્પત્તિ 46:11

લેવીના પુત્રો: ગેશોર્ન, કહાથ તથા મરારી.

નિર્ગમન 6:16

લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી હતા. તેઓ એમને નામે ઓળખાતાં પરિવારોના પૂર્વપુરુષો હતા. લેવીનું આયુષ્ય 137 વર્ષનું હતું.

ગણના 3:14

સિનાઈના અરણ્યમાં યહોવાએ ફરીથી મૂસા સાથે વાત કરી અને કહ્યુ,

ગણના 3:17

લેવીના પુત્રોનાં નામ આ મુજબ છે: ગેર્શોન, કહાથ, અને મરારી,

ગણના 26:57

લેવીઓના નોંધયેલા કુળસમૂહો અને કુટુંબો નીચે મુજબ હતા:ગેર્શોનનું કુટુંબ. કહાથનું કુટુંબ.મરારીનું કુટુંબ,

1 કાળવ્રત્તાંત 6:16

લેવીના પુત્રો હતા: ગેશોર્મ, કહાથ અને મરારી.

1 કાળવ્રત્તાંત 6:20

ગેશોર્મના વંશજો: પેઢીના ક્રમ પ્રમાણે: લિબ્ની, એનો પુત્ર યાહાથ, એનો પુત્ર ઝિમ્માહ,

1 કાળવ્રત્તાંત 23:6

પછી દાઉદે તેમને ગેશોર્ન, કહાથ અને મરારી કુલસમૂહની વંશાવળી પ્રમાણે તેઓને ત્રણ જૂથમાં વહેંચી દીધા.

એઝરા 8:18

અને અમારા પર દેવની કૃપા હતી. એટલે તેમણે અમારી પાસે નીચે પ્રમાણે સેવકો મોકલ્યા:ઇસ્રાએલના પુત્ર લેવીના પુત્ર માહલીનો વંશજ શેરેબ્યા, તેના ભાઇઓ અને તેના પુત્રો, કુલ પુરુષો. શેરેબ્યા ખૂબ હોશિયાર માણસ હતો.

Interlinear

Choose Theme