Home Bibles 1 કાળવ્રત્તાંત 12:35 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 12:35 · ગુજરાતી બાઇબલ

દાનના કુલસમૂહના 28,600 શિક્ષણ પામેલા યોદ્ધાઓ;

Cross references

ઊત્પત્તિ 46:23

દાનનો પુત્ર: હુશીમ.

ઊત્પત્તિ 49:17

દાન માંર્ગ પાસેનો સર્પ છે, તે એક સર્પ જેવો છે જે ઘોડાના પગને ડંખ માંરે છે, ને સવાર જોરથી પછાડ ખાઈને જમીન પર પડે છે.

પુનર્નિયમ 33:22

મૂસાએ દાન વિષે કહ્યું, “દાન તો સિંહનું બચ્ચું છે-તે બાશાનમાંથી ઢોળાવો પરથી ફાળ ભરતું આવે છે.”

1 કાળવ્રત્તાંત 9:15

બાકબાક્કાર, હેરેશ તથા ગાલાલ, ને આસાફના પુત્ર ઝિખ્રીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા.

Interlinear

Choose Theme