Home Bibles ☰ Books ઊત્પત્તિ 49:17 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 49:17 · ગુજરાતી બાઇબલ

દાન માંર્ગ પાસેનો સર્પ છે, તે એક સર્પ જેવો છે જે ઘોડાના પગને ડંખ માંરે છે, ને સવાર જોરથી પછાડ ખાઈને જમીન પર પડે છે.

Cross references

ન્યાયાધીશો 14:1

એક દિવસ સામસૂન ‘તિમ્નાહ’ ગયો તો ત્યાં એક પલિસ્તી યુવતી તરફ તેનું ધ્યાન ખેંચાયું.

ન્યાયાધીશો 16:22

પરંતુ તેના મૂંડી નાખેલા વાળ ફરી ઊગવા માંડયા.

ન્યાયાધીશો 18:22

જ્યારે તેઓ મીખાહના ઘરથી થોડે દૂર નીકળી ગયા ત્યારે મીખાહના ઘરના માંણસો અને તેની આસપાસ રહેતા લોકોએ દાનકુળસમૂહનો પીછો કર્યો અને તેમને પકડી પાડયા.

1 કાળવ્રત્તાંત 12:35

દાનના કુલસમૂહના 28,600 શિક્ષણ પામેલા યોદ્ધાઓ;

Interlinear

Choose Theme