Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 9:15 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 9:15 · ગુજરાતી બાઇબલ

બાકબાક્કાર, હેરેશ તથા ગાલાલ, ને આસાફના પુત્ર ઝિખ્રીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા.

Cross references

1 કાળવ્રત્તાંત 6:24

એનો પુત્ર તાહાથ, એનો પુત્ર ઉરીએલ, એનો પુત્ર ઉઝિઝયા, એનો પુત્ર શાઉલ,

1 કાળવ્રત્તાંત 11:17

દાઉદને તીવ્ર ઈરછા થઇ અને તેણે પુછયું, “મને, બેથલેહેમના દરવાજા બાજુ આવેલા કૂંવાનુઁ પાણી પીવાની ઇચ્છા થઇ છે.”

1 કાળવ્રત્તાંત 12:25

શિમોનના કુલસમૂહના: 7,100 વીર યોદ્ધાઓ;

1 કાળવ્રત્તાંત 12:35

દાનના કુલસમૂહના 28,600 શિક્ષણ પામેલા યોદ્ધાઓ;

1 કાળવ્રત્તાંત 25:2

આસાફના પુત્રો હતા; ઝાક્કૂર, યૂસફ, નથાન્યા અને અશ્શારએલાહ. આ બધા આસાફના પુત્રો હતા અને તે તેઓનો આગેવાન હતો. તે રાજાની સૂચના મુજબ દેવની ભવિષ્યવાણી કરતો હતો.

નહેમ્યા 10:12

ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા,

નહેમ્યા 11:17

અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો, ને બાકબુક્યા પોતાના સગાઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો.

નહેમ્યા 11:22

મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝઝી યરૂશાલેમમાં રહેતા લેવીઓનો આગેવાન હતો, અને ઉઝઝીના પિતા અને પિતૃઓ ગવૈયા હતા, તે આસાફના વંશજો હતા. તેઓ દેવના મંદિરના કામનો કારભાર સંભાળતા હતાં.

Interlinear

Choose Theme