Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 12:36 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 12:36 · ગુજરાતી બાઇબલ

આશેરના કુલસમૂહના 40,000 શિક્ષણ પામેલા યોદ્ધાઓ.

Cross references

1 કાળવ્રત્તાંત 12:33

ઝબુલોનના કુલસમૂહના યુદ્ધ માટે સારું પ્રશિક્ષણ પામેલંા અને બધી જાતનાં શસ્ત્રોથી શજ્જ એવા બહાદુર અને વ્યૂહ રચી શકે એવા 50,000 માણસો.

યોએલ 2:7

આ ‘યોદ્ધાઓ’ પાયદળની જેમ દોડે છે, અને પ્રશિક્ષણ પામેલા સૈનિકોની જેમ ભીંતો ઉપર ચઢી જાય છે. તેઓ બધા એક હરોળમાં ખસે છે અને તેમની હરોળથી હટતાં નથી.

Interlinear

Choose Theme