Home Bibles રૂત 4:18 · ગુજરાતી બાઇબલ
રૂત 4:18 · ગુજરાતી બાઇબલ

બોઆઝની વંશાવળી તેના પૂર્વજ પેરેસથી શરૂ થઈ તે આ પ્રમાંણે છે.પેરેસથી હેસ્રોન થયો.

Cross references

રૂત 4:12

યહોવા તમને રૂથ દ્વારા પુત્રો આપે જેઓ તમને પ્રખ્યાત અને મહાન બનાવશે, તારું કુટુંબ યહૂદા અને તામાંરના પુત્ર પેરેસનાકુટુંબ જેવું (મહાન) બનો.”

1 કાળવ્રત્તાંત 2:4

પછી યહૂદાની પુત્રવધૂ તામાર અને યહૂદા પેરેસ તથા ઝેરાહના માતાપિતા બન્યાં. આમ યહૂદાને પાંચ પુત્રો હતા.

1 કાળવ્રત્તાંત 2:5

પેરેસના પુત્રો: હેસ્રોન અને હામૂલ.

1 કાળવ્રત્તાંત 4:1

યહૂદાના પુત્રો: પેરેસ, હેસ્રોન, કામીર્, હૂર તથા શોબાલ.

માથ્થી 1:3

યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો.(તેઓની મા તામાર હતી.)પેરેસ હેસ્રોનનો પિતા હતો.હેસ્રોન આરામનો પિતા હતો.

લૂક 3:33

અમિનાદાબનો દીકરો નાહશોન હતો.અર્નીનો દીકરો અમિનાદાબ હતો.હેસ્ત્રોનનો દીકરો અર્ની હતો.પેરેસનો દીકરો હેસ્ત્રોન હતો.યહૂદાનો દીકરો પેરેસ હતો.

Interlinear

Choose Theme