Home Bibles રૂત 4:17 · ગુજરાતી બાઇબલ
રૂત 4:17 · ગુજરાતી બાઇબલ

આડોસપાડોસની સ્રીઓએ કહ્યું; “નાઓમીને પુત્ર અવતર્યો છે.” અને મહોલ્લાની સ્ત્રીઓએ તે બાળકનું નામ ઓબેદ પાડયું. તે યશાઈનો પિતા હતો અને યશાઈ દાઉદનો પિતા હતો.

Cross references

રૂત 4:22

ઓબેદનો પુત્ર યશાઇ અને યશાઇનો પુત્ર દાઉદ થયો. 

1 શમુએલ 17:12

યહુદાના બેથલેહેમમાં એફાથી કુલમાંના યશાઇનો પુત્ર દાઉદ હતો. યશાઇને સાઠ પુત્રો હતા. શાઉલના સમયે યશાઇ વૃદ્વ ગણાતો.

લૂક 1:58

તેણીના પડોશીઓ તથા સગાસબંધીઓએ જ્યારે સાંભળ્યું કે પ્રભુએ તેણી પર ખૂબ દયા દર્શાવી છે ત્યારે તેઓ તેની સાથે ખૂબ પ્રસન્ન થયા.

Interlinear

Choose Theme