Home Bibles ☰ Books નહેમ્યા 7:29 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 7:29 · ગુજરાતી બાઇબલ

કિર્યાથ-યઆરીમના કફીરાહના તથા બએરોથના મનુષ્યો 743

Cross references

યહોશુઆ 9:17

તેથી ઇસ્રાએલી લોકો ગિબયોનીઓ જ્યાં રહ્યાં તે જગ્યાએ જવા તૈયાર થયા. ત્રીજે દિવસે તે લોકોનાં નગરો ગિબયોન, કફીરાહ, બએરોથ અને કિર્યાથ-યઆરીમ આવી પહોંચ્યા.

યહોશુઆ 18:25

ઉપરાંત, ગિબયોન, રામાં, બએરોથ,

ન્યાયાધીશો 18:12

તેમણે જઈને યહૂદાના પ્રદેશમાં કિર્યાથ-યઆરીમમાં છાવણી નાખી, તેથી એ જગ્યા આજે પણ દાનની છાવણીને નામે ઓળખાય છે. એ કિર્યાથ-યઆરીમની પશ્ચિમેં આવેલી છે.

એઝરા 2:25

કિર્યાથ-આરીમના, કફીરાહના અને બએરોથના વંશજો 743

Interlinear

Choose Theme