Home Bibles એઝરા 2:25 · ગુજરાતી બાઇબલ
એઝરા 2:25 · ગુજરાતી બાઇબલ

કિર્યાથ-આરીમના, કફીરાહના અને બએરોથના વંશજો 743

Cross references

યહોશુઆ 9:17

તેથી ઇસ્રાએલી લોકો ગિબયોનીઓ જ્યાં રહ્યાં તે જગ્યાએ જવા તૈયાર થયા. ત્રીજે દિવસે તે લોકોનાં નગરો ગિબયોન, કફીરાહ, બએરોથ અને કિર્યાથ-યઆરીમ આવી પહોંચ્યા.

નહેમ્યા 7:29

કિર્યાથ-યઆરીમના કફીરાહના તથા બએરોથના મનુષ્યો 743

Interlinear

Choose Theme