Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 2:11 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 2:11 · ગુજરાતી બાઇબલ

નાહશોનનો પુત્ર સાલ્મા હતો અને તેનો પુત્ર બોઆઝ હતો.

Cross references

રૂત 2:5

પછી બોઆઝે કામ કરનારાઓ ઉપર દેખરેખ રાખનાર માંણસને પૂછયું; “આ કોની યુવતી છે?”

રૂત 4:21

સલ્મોનથી બોઆઝ અને બોઆઝનો પુત્ર ઓબેદ થયો.

માથ્થી 1:4

આરામ અમિનાદાબનો પિતા હતો.અમિનાદાબ નાહશોનનો પિતા હતો.નાહશોન સલ્મોનનો પિતા હતો.

લૂક 3:32

યશાઇનો દીકરો દાઉદ હતો.ઓબેદનો દીકરો યશાઇ હતો.બોઆઝનો દીકરો ઓબેદ હતો.સલ્મોનનો દીકરો બોઆઝ હતો.નાહશોનનો દીકરો સલ્મોન હતો.

Interlinear

Choose Theme