Home Bibles ☰ Books નિર્ગમન 6:19 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 6:19 · ગુજરાતી બાઇબલ

મરારીના પુત્રો: માંહલી અને મૂશી હતા. આ બધા પરિવાર ઇસ્રાએલના પુત્ર લેવીના હતા.

Cross references

ગણના 3:17

લેવીના પુત્રોનાં નામ આ મુજબ છે: ગેર્શોન, કહાથ, અને મરારી,

ગણના 3:20

મરારીના કુળસમૂહ; માંહલી અને મૂશી. આ સર્વનાં નામો પરથી લેવીઓનાં ગોત્રોનાં નામ ગણાયા. આ થઈ લેવીના કુળસમૂહોની કુટુંબવાર યાદી.

યહોશુઆ 21:7

મરારીના કુટુંબના લોકોને રૂબેન, ગાદ અને ઝબુલોનની ટોળીઓની માંલિકીની ભૂમિમાંથી બાર શહેરો આપવામાં આવ્યાં.

1 કાળવ્રત્તાંત 6:19

મરારીના પુત્રો: માહલી અને મૂશી, લેવીઓના કુલનાં હતા.

1 કાળવ્રત્તાંત 23:21

મરારીના પુત્રો: માહલી અને મૂશી. માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ.

1 કાળવ્રત્તાંત 24:26

મરારીના વંશજો; માહલી, મૂશી અને તેનો પુત્ર યાઅઝીયાહ,

Interlinear

Choose Theme