Home Bibles 1 કાળવ્રત્તાંત 23:21 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 23:21 · ગુજરાતી બાઇબલ

મરારીના પુત્રો: માહલી અને મૂશી. માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ.

Cross references

નિર્ગમન 6:19

મરારીના પુત્રો: માંહલી અને મૂશી હતા. આ બધા પરિવાર ઇસ્રાએલના પુત્ર લેવીના હતા.

ગણના 3:33

મરારીના કુળસમૂહોમાં માંહલી અને મૂશી એ બે કુટુંબો હતાં.

1 કાળવ્રત્તાંત 6:4

એલઆઝાર, તેનો પુત્ર ફીનહાસ, તેનો પુત્ર આબીશૂઆ,

1 કાળવ્રત્તાંત 6:20

ગેશોર્મના વંશજો: પેઢીના ક્રમ પ્રમાણે: લિબ્ની, એનો પુત્ર યાહાથ, એનો પુત્ર ઝિમ્માહ,

1 કાળવ્રત્તાંત 6:30

ઉઝઝાહનો પુત્ર શિમઆ, શિમઆનો પુત્ર હાગ્ગિયા અને હાગ્ગિયાનો પુત્ર અસાયા.

1 કાળવ્રત્તાંત 23:6

પછી દાઉદે તેમને ગેશોર્ન, કહાથ અને મરારી કુલસમૂહની વંશાવળી પ્રમાણે તેઓને ત્રણ જૂથમાં વહેંચી દીધા.

1 કાળવ્રત્તાંત 24:26

મરારીના વંશજો; માહલી, મૂશી અને તેનો પુત્ર યાઅઝીયાહ,

Interlinear

Choose Theme