Home Bibles 1 કાળવ્રત્તાંત 6:19 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 6:19 · ગુજરાતી બાઇબલ

મરારીના પુત્રો: માહલી અને મૂશી, લેવીઓના કુલનાં હતા.

Cross references

નિર્ગમન 6:19

મરારીના પુત્રો: માંહલી અને મૂશી હતા. આ બધા પરિવાર ઇસ્રાએલના પુત્ર લેવીના હતા.

ગણના 3:20

મરારીના કુળસમૂહ; માંહલી અને મૂશી. આ સર્વનાં નામો પરથી લેવીઓનાં ગોત્રોનાં નામ ગણાયા. આ થઈ લેવીના કુળસમૂહોની કુટુંબવાર યાદી.

ગણના 26:57

લેવીઓના નોંધયેલા કુળસમૂહો અને કુટુંબો નીચે મુજબ હતા:ગેર્શોનનું કુટુંબ. કહાથનું કુટુંબ.મરારીનું કુટુંબ,

1 કાળવ્રત્તાંત 6:12

તેનો પુત્ર સાદોક, તેનો પુત્ર શાલ્લૂમ,

1 કાળવ્રત્તાંત 23:21

મરારીના પુત્રો: માહલી અને મૂશી. માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ.

1 કાળવ્રત્તાંત 24:26

મરારીના વંશજો; માહલી, મૂશી અને તેનો પુત્ર યાઅઝીયાહ,

Interlinear

Choose Theme