Home Bibles ☰ Books નિર્ગમન 1:4 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 1:4 · ગુજરાતી બાઇબલ

દાન અને નફતાલી, ગાદ અને આશેર.

Cross references

ઊત્પત્તિ 35:22

ઇસ્રાએલ ત્યાં થોડો સમય રોકાયો. જયારે તે ત્યાં હતો ત્યારે રૂબેન ઇસ્રાએલની દાસી બિલ્હાહ સાથે સૂઈ ગયો. ઇસ્રાએલે જયારે આ જાણ્યું ત્યારે તે બહું જ ગુસ્સે થયો.

ઊત્પત્તિ 46:18

લાબાને પોતાની પુત્રી લેઆહને આપેલી. ઝિલ્પાહને યાકૂબથી થયેલા આ પુત્રો છે. તેઓ સર્વ મળીને કુલ સોળ હતા.

Interlinear

Choose Theme