Home Bibles ☰ Books ઊત્પત્તિ 46:18 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 46:18 · ગુજરાતી બાઇબલ

લાબાને પોતાની પુત્રી લેઆહને આપેલી. ઝિલ્પાહને યાકૂબથી થયેલા આ પુત્રો છે. તેઓ સર્વ મળીને કુલ સોળ હતા.

Cross references

ઊત્પત્તિ 29:24

લાબાને પોતાની દાસી ઝિલ્પાહ લેઆહને દાસી તરીકે આપી.

ઊત્પત્તિ 30:9

પછી લેઆહે વિચાર્યુ કે, તે હવે વધારે બાળકોને જન્મ આપી શકેે તેમ નથી. એટલે પોતાની દાસી ઝિલ્પાહ યાકૂબને પત્ની તરીકે આપી.

ઊત્પત્તિ 35:26

અને લેઆહની દાસી ઝિલ્પાહથી જન્મેલા બે પુત્રો હતા: ગાદ અને આશેર.આ બધા યાકૂબના પુત્રો પાદ્દાંનારામમાં જન્મેલા હતા.

નિર્ગમન 1:4

દાન અને નફતાલી, ગાદ અને આશેર.

Interlinear

Choose Theme