Home Bibles નિર્ગમન 1:3 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 1:3 · ગુજરાતી બાઇબલ

ઈસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન;

Cross references

ઊત્પત્તિ 35:23

યાકૂબને બાર પુત્રો હતા: લેઆહના પેટે જન્મેલા પુત્રો છ હતા: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઈસ્સાખાર અને ઝબુલોન. યાકૂબના પહેલા ખોળાનો પુત્ર રૂબેન.

નિર્ગમન 28:20

અને ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાંજ જડવાં.

Interlinear

Choose Theme