Home Bibles ☰ Books નિર્ગમન 1:5 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 1:5 · ગુજરાતી બાઇબલ

યાકૂબના પોતાના કુલ સિત્તેર વંશજો હતા. યૂસફ યાકૂબના બાર દીકરામાંથી એક હતો, વળી તે પહેલેથી મિસરમાં જ હતો.

Cross references

ઊત્પત્તિ 46:26

યાકૂબના પુત્રોની પત્નીઓ સિવાય તેનાથી જન્મેલા જે સર્વ માંણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ કુલ છાસઠ જણ હતાં.

ઊત્પત્તિ 50:22

, યૂસફ તેના પિતાના પરિવાર સાથે મિસરમાં રહ્યો. તે 110 વર્ષ જીવ્યો.

નિર્ગમન 1:20

તેથી દેવે એ દાયણોનું ભલું કર્યું.

પુનર્નિયમ 10:22

જયારે તમાંરા પિતૃઓ મિસર ગયા હતા ત્યારે તેઓ ફકત સિત્તેર જ હતા. પણ અત્યારે તમાંરા દેવ યહોવાએ તમને આકાશના તારાની જેમ અસંખ્ય અને અગણિત બનાવ્યા છે.

ન્યાયાધીશો 8:30

ગિદિયોનને ઘણી પત્નીઓ હતી અને 70 પુત્રો હતાં.

Interlinear

Choose Theme