1 કાળવ્રત્તાંત 4:18 · ગુજરાતી બાઇબલ
તે યેરેદ ગદોરીઓના સંસ્થાપક હેબેર સોખો ના સંસ્થાપકઅને યકુથીએલ(ઝાનાઈઓના સંસ્થાપક)ની માતા હતી. આ બધાં પુત્રો મેરેદની પત્ની મિસરની બિથ્યા જે ફારુનની પુત્રી હતી તેના હતા.
Cross references
યહોશુઆ 15:34
જાનોઆહ, એનગાન્નીમ, તાપ્પૂઆહ, એનામ.
યહોશુઆ 15:48
પર્વતીય પ્રદેશના 44નગરો તથા તેની આજુબાજુના ગામો પણ વતન તરીકે મળ્યા હતાં. શામીર, યાત્તીર, સોખોહ,
યહોશુઆ 15:56
યોકદઆમ, જાનોઆહ, યિજાએલ,
યહોશુઆ 15:58
હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
1 કાળવ્રત્તાંત 2:42
યરાહમએલના ભાઈ કાલેબના પુત્રોમાં આ બધાં હતા: જયેષ્ઠપુત્ર મેશા, જે ઝીફનો પિતા હતો; અને હેબ્રોનના પિતા મારેશાહના પુત્રો.
1 કાળવ્રત્તાંત 4:4
ગદોરના પિતા પનુએલ, તથા યહૂશાના પિતા એઝેર, તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાહનો જયેષ્ઠ પુત્ર હૂરના પુત્રો હતા.
1 કાળવ્રત્તાંત 4:39
ઢોરઢાંખરને માટે ઘાસચારાની શોધમાં તેઓ ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી પહોંચ્યાં હતા.
1 કાળવ્રત્તાંત 12:7
અને ગદોરના યરોહામના પુત્ર યોએલાહ અને ઝબાધા.