યહોશુઆ 15:48 · ગુજરાતી બાઇબલ
પર્વતીય પ્રદેશના 44નગરો તથા તેની આજુબાજુના ગામો પણ વતન તરીકે મળ્યા હતાં. શામીર, યાત્તીર, સોખોહ,
Cross references
યહોશુઆ 15:35
યાર્મૂથ, અદુલ્લામ, સોખોહ, અઝેકાહ,
યહોશુઆ 21:14
યાત્તીર, એશ્તમોઆ,
1 શમુએલ 30:27
દાઉદે મેળવેલી લૂંટમાંથી તેણે જે નગરોના વડીલો પર ભેટો મોકલી તેની યાદી: બેથેલ, દક્ષિણમાં રામોથ, યાત્તીર
1 કાળવ્રત્તાંત 4:18
તે યેરેદ ગદોરીઓના સંસ્થાપક હેબેર સોખો ના સંસ્થાપકઅને યકુથીએલ(ઝાનાઈઓના સંસ્થાપક)ની માતા હતી. આ બધાં પુત્રો મેરેદની પત્ની મિસરની બિથ્યા જે ફારુનની પુત્રી હતી તેના હતા.