Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 4:19 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 4:19 · ગુજરાતી બાઇબલ

હોદિયા નાહામની બહેનને પરણ્યો હતો, તેમના વંશજો કેઇલાવાસી ગામીર્ લોકોના તેમજ એશ્તમોઆવાસી માઅખાથી લોકોના પૂર્વજો હતા.

Cross references

યહોશુઆ 15:44

કઈલાહ, આખ્ઝીબ અને માંરેશાહ તથા તેની આજુબાજુના ગામો સહિત કુલ 9નગરો હતા.

1 શમુએલ 23:1

લોકોએ દાઉદને કહ્યું, “પલિસ્તીઓએ કઈલાહ શહેર ઉપર હુમલો કર્યો છે અને ખળાં લૂંટી રહ્યા હતા.”

Interlinear

Choose Theme