Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 4:17 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 4:17 · ગુજરાતી બાઇબલ

એઝાહના પુત્રો: યેથેર, મેરેદ, એફેર, અને યાલોન, મેરેદ મરિયમ, શામ્માય અને યિશ્બાહનો પિતા હતો. એશ્તમોઆના સંસ્થાપક મેરેદેની પત્ની મિસરની હતી,

Cross references

યહોશુઆ 15:50

અનાબ, એશ્તમોહ, આનીમ,

1 શમુએલ 30:28

અરોએર, સિફમોથ, એશ્તમોઆ,

1 કાળવ્રત્તાંત 4:19

હોદિયા નાહામની બહેનને પરણ્યો હતો, તેમના વંશજો કેઇલાવાસી ગામીર્ લોકોના તેમજ એશ્તમોઆવાસી માઅખાથી લોકોના પૂર્વજો હતા.

1 કાળવ્રત્તાંત 6:57

વળી આસપાસના ગૌચરો સાથેનાં આશ્રયનગરો: લિબ્નાહ, યાત્તીર, એશ્તમોઆ,

1 કાળવ્રત્તાંત 21:24

પણ રાજા દાઉદે ઓર્નાનને કહ્યું, “ના પૂરી કિંમતે હું તે ખરીદીશ. યહોવાને અર્પણ કરવા માટે તારું જે છે તે હું મફત લઇ શકું નહિ. જેની કિંમત મેં ચૂકવી નથી તેનું અર્પણ હું તેમને નહિ ચઢાવું.”

Interlinear

Choose Theme