Cross references
નિર્ગમન 6:17
ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ.
1 કાળવ્રત્તાંત 6:2
કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.
1 કાળવ્રત્તાંત 6:17
ગેશોર્મના પુત્રો: લિબ્ની અને શિમઈ.
1 કાળવ્રત્તાંત 15:7
ગેશોર્મના કુલસમૂહમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઇઓ 130;
1 કાળવ્રત્તાંત 26:21
આ માણસો ગેશોર્નના કુલસમૂહના લાઅદાનના વંશજો હતા. યહીએલી તેઓનો આગેવાન હતો.