Home Bibles 1 કાળવ્રત્તાંત 6:17 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 6:17 · ગુજરાતી બાઇબલ

ગેશોર્મના પુત્રો: લિબ્ની અને શિમઈ.

Cross references

નિર્ગમન 6:17

ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ.

ગણના 3:18

ત્રણેય એમના નામે ઓળખાતાં કુળસમૂહોના મૂળ પુરુષો હતા. ગેર્શોનના કુળસમૂહો લિબ્ની અને શિમઈ.

ગણના 3:21

ગેર્શોનના કુળસમૂહોમાં લિબ્ની અને શિમઈ એ બે કુટુંબો થયા હતા.

1 કાળવ્રત્તાંત 23:7

ગેશોર્નના પુત્રો હતા: લાઅદાન અને શિમઇ.

ગીતશાસ્ત્ર 81:1

દેવ જે આપણું સાર્મથ્ય છે તેમની સમક્ષ મોટેથી સ્તુતિ ગાઓ, યાકૂબના દેવ સમક્ષ હર્ષનાદ કરો.

ગીતશાસ્ત્ર 135:1

યહોવાના નામની સ્તુતિ કરો; હે યહોવાના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.

Interlinear

Choose Theme