Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 26:21 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 26:21 · ગુજરાતી બાઇબલ

આ માણસો ગેશોર્નના કુલસમૂહના લાઅદાનના વંશજો હતા. યહીએલી તેઓનો આગેવાન હતો.

Cross references

1 કાળવ્રત્તાંત 6:17

ગેશોર્મના પુત્રો: લિબ્ની અને શિમઈ.

1 કાળવ્રત્તાંત 23:7

ગેશોર્નના પુત્રો હતા: લાઅદાન અને શિમઇ.

1 કાળવ્રત્તાંત 23:8

લાઅદાનના પુત્રો: પહેલો યહીયેલ પછી ઝેથામ અને યોએલ, એમ કુલ ત્રણ.

1 કાળવ્રત્તાંત 29:8

વળી, જેમની પાસે રત્નો હતા તેમણે રત્નો યહોવાના મંદિરના ભંડારને આપી દીધાં. એનો વહીવટ ગેશોર્નનો વંશજ યહીએલ કરતો હતો.

Interlinear

Choose Theme