Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 109:9 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 109:9 · ગુજરાતી બાઇબલ

તેમના સંતાનો પિતૃવિહોણા થાઓ; અને તેની પત્ની વિધવા, થાઓ.

Cross references

નિર્ગમન 22:24

અને માંરો ક્રોધ ભભૂકી ઊઠશે. અને હું તરવારથી તમને રહેંસી નાખીશ; તો તમાંરી પત્ની વિધવા થશે અને તમાંરાં પોતાનાં બાળકો અનાથ થશે.

ચર્મિયા 18:21

તો હવે તું એમના બાળકોને દુકાળને હવાલે કર. તેમને તરવારની ધારે મરવા દે. તેમની સ્ત્રીઓને પુત્રવિહોણી અને પતિવિહોણી થવા દે. પુરુષોને રોગથી અને જવાનો લડાઇમાં તરવારથી માર્યા જાય.

યર્મિયાનો વિલાપ 5:3

અમે અનાથ અને નબાપા થઇ ગયા છીએ, ને અમારી માતાઓ વિધવા થઇ ગઇ છે.

Interlinear

Choose Theme