Home Bibles ગણના 31:1 · ગુજરાતી બાઇબલ
ગણના 31:1 · ગુજરાતી બાઇબલ

યહોવાએ મૂસાને કહ્યું,

Cross references

ગણના 25:17

“જા, મિદ્યાનીઓ પર હુમલો કર અને તેઓનો સંહાર કર.

ન્યાયાધીશો 6:1

ત્યારબાદ ફરીવાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ ઈસ્રાએલી પ્રજાએ કર્યુ. અને તેણે તેઓને સાત વર્ષ સુધી મિદ્યાનીઓના હાથમાં સોંપી હેરાન-પરેશાન કર્યા.

1 રાજઓ 8:44

“વળી તમે તમાંરા લોકોને તેઓના શત્રુઓની સામે યુદ્ધમાં મોકલો અને ત્યારે જો તેઓ તમાંરા પસંદ કરેલા નગર અને મંદિર જે મેં તમાંરે નામે બંધાવેલ છે તેની તરફ જોઇને યહોવાને પ્રાર્થના કરે.

Interlinear

Choose Theme