Home Bibles ☰ Books ગણના 25:17 · ગુજરાતી બાઇબલ
ગણના 25:17 · ગુજરાતી બાઇબલ

“જા, મિદ્યાનીઓ પર હુમલો કર અને તેઓનો સંહાર કર.

Cross references

ગણના 31:1

યહોવાએ મૂસાને કહ્યું,

ગણના 31:2

“મૂર્તિપૂજામાં ઇસ્રાએલને લઈ જનાર મિદ્યાનીઓ ઉપર તું પૂરેપૂરું વેર વસૂલ કરજે. તે પછી તું પિતૃઓ ભેગો પોઢી જશે.”

ન્યાયાધીશો 6:1

ત્યારબાદ ફરીવાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ ઈસ્રાએલી પ્રજાએ કર્યુ. અને તેણે તેઓને સાત વર્ષ સુધી મિદ્યાનીઓના હાથમાં સોંપી હેરાન-પરેશાન કર્યા.

પ્રકટીકરણ 18:6

તે શહેરને એટલું ભરી આપો, જેટલું તેણે બીજાઓને ભરી આપ્યું છે. તેણે જેટલું કર્યુ છે તેનાથી બમણું આપો; તેને માટે દ્રાક્ષારસ જેટલો તેણે બીજાઓ માટે તૈયાર કર્યો હતો તેનાથી બમણો તેજ તૈયાર કરો.

Interlinear

Choose Theme