Home Bibles ☰ Books ગણના 15:6 · ગુજરાતી બાઇબલ
ગણના 15:6 · ગુજરાતી બાઇબલ

“જો ઘેટાનું અર્પણ ચઢાવવું હોય તો,

Cross references

ગણના 15:4

“બલિ અર્પણ કરતી વખતે અર્પણ ચઢાવનારે એની સાથે આઠ વાટકા જીણા દળેલા લોટમાં ગેલનના ચોથા ભાગનું જૈતૂન તેલ ભેળવીને ખાદ્યાર્પણ તરીકે અર્પણ કરવું.

ગણના 28:12

પ્રત્યેક બળદ સાથે તમાંરે 24વાટકા ઝીણો દળેલો લોટ જૈતૂન0 તેલ સાથે ભેળવી અર્પણ કરવો. અને નર ઘેટા સાથે 16 વાટકા ઝીણો દળેલો લોટ જૈતૂન તેલ સાથે ભેળવી અર્પણ કરવો.

ગણના 28:13

અને પ્રત્યેક હલવાન માંટે તેલે મોયેલા 8વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી અગ્નિમાં બનાવી તારે અર્પણ કરવું તેની સુંગધથી યહોવા પ્રસન્ન થાય છે.

Interlinear

Choose Theme