ગણના 28:12 · ગુજરાતી બાઇબલ
પ્રત્યેક બળદ સાથે તમાંરે 24વાટકા ઝીણો દળેલો લોટ જૈતૂન0 તેલ સાથે ભેળવી અર્પણ કરવો. અને નર ઘેટા સાથે 16 વાટકા ઝીણો દળેલો લોટ જૈતૂન તેલ સાથે ભેળવી અર્પણ કરવો.
Cross references
ગણના 15:4
“બલિ અર્પણ કરતી વખતે અર્પણ ચઢાવનારે એની સાથે આઠ વાટકા જીણા દળેલા લોટમાં ગેલનના ચોથા ભાગનું જૈતૂન તેલ ભેળવીને ખાદ્યાર્પણ તરીકે અર્પણ કરવું.
ગણના 29:10
પ્રત્યેક ઘેટા દીઠ 16વાટકા, અને હલવાન દીઠ 8વાટકા, તેલથી મોયેલો લોટ ચઢાવવો.
યર્મિયાનો વિલાપ 46:5
દરેક ઘેટાં સાથે સત્તર કિલો ખાદ્યાર્પણ તથા દરેક મેંઢા સાથે જે કઇં ચઢાવવું હોય તે લાવવું, ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ દીઠ ત્રણ લિટર તેલ લાવવું.