Home Bibles ☰ Books ગણના 1:38 · ગુજરાતી બાઇબલ
ગણના 1:38 · ગુજરાતી બાઇબલ

દાનના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.

Cross references

ઊત્પત્તિ 30:5

બિલ્હાહ ગર્ભવતી થઈ અને યાકૂબ માંટે તેણે એક પુત્રને જન્મ આપ્યો.

ઊત્પત્તિ 46:23

દાનનો પુત્ર: હુશીમ.

ઊત્પત્તિ 49:16

“ઇસ્રાએલના અન્ય પરિવારની જેમ જ દાન પોતાના લોકોનો ન્યાય પોતે કરશે.

ગણના 26:42

દાનના કુળસમૂહમાં તેઓના પુત્રનાં નામ ઉપરથી કુટુંબ હતું:શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આમ દાનના કુળસમૂહનું માંત્ર એક જ કુટુંબ હતું.

Interlinear

Choose Theme