Home Bibles ☰ Books ગણના 1:37 · ગુજરાતી બાઇબલ
ગણના 1:37 · ગુજરાતી બાઇબલ

તેમની કુલ સંખ્યા 35,400 થઈ.

Cross references

ગણના 2:23

અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 35,400 સૈનિકો રહે.

ગણના 26:41

આ બિન્યામીનના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 45,600ની હતી.

ન્યાયાધીશો 20:44

અઢાર હજાર બિન્યામીની વીર સૈનિકો માંર્યા ગયા.

2 કાળવ્રત્તાંત 17:17

બિન્યામીનના કુળસમૂહના સેનાનાયકો: શૂરવીર એલ્યાદાહ અને તેના હાથ નીચે 2,00,000 ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો;

Interlinear

Choose Theme