ગણના 2:23 · ગુજરાતી બાઇબલ
અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 35,400 સૈનિકો રહે.
Cross references
ગણના 1:37
તેમની કુલ સંખ્યા 35,400 થઈ.
ગણના 26:41
આ બિન્યામીનના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 45,600ની હતી.