Home Bibles ☰ Books નહેમ્યા 7:37 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 7:37 · ગુજરાતી બાઇબલ

લોદના વંશજો, હાદીદના વંશજો તથા ઓનોના વંશજો 721

Cross references

1 કાળવ્રત્તાંત 8:12

એલ્પાઆલના પુત્રો: એબેર, મિશઆમ, તથા શેમેદ, જેણે ઓનો તથા લોદ તેમના કસબાઓ સહિત વસાવ્યાં;

એઝરા 2:33

લોદના, હાદીદના અને ઓનોના વંશજો 725

નહેમ્યા 6:2

ત્યારે સાન્બાલ્લાટ અને ગેશેમે મને સંદેશો મોકલ્યો કે, “ચાલો આપણે ઓનોના મેદાનમાં એક દીવાલ વગરના નગરમાં સાથે મળીએ,” પરંતુ તેઓ મને નુકશાન પહોચાડવા માંગતાં હતા.

નહેમ્યા 11:34

હાદીદ, સબોઇમ, નબાલ્લાટ,

Interlinear

Choose Theme