Cross references
1 કાળવ્રત્તાંત 8:12
એલ્પાઆલના પુત્રો: એબેર, મિશઆમ, તથા શેમેદ, જેણે ઓનો તથા લોદ તેમના કસબાઓ સહિત વસાવ્યાં;
નહેમ્યા 6:2
ત્યારે સાન્બાલ્લાટ અને ગેશેમે મને સંદેશો મોકલ્યો કે, “ચાલો આપણે ઓનોના મેદાનમાં એક દીવાલ વગરના નગરમાં સાથે મળીએ,” પરંતુ તેઓ મને નુકશાન પહોચાડવા માંગતાં હતા.
નહેમ્યા 7:37
લોદના વંશજો, હાદીદના વંશજો તથા ઓનોના વંશજો 721
નહેમ્યા 11:34
હાદીદ, સબોઇમ, નબાલ્લાટ,