Home Bibles યહોશુઆ 21:34 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 21:34 · ગુજરાતી બાઇબલ

લેવી સમૂહના બીજા સમૂહને મરારી ઝબુલોનની ટોળીઓ દ્વારા યોકનઆમ, કાર્તાહ, તેમના ગૌચરો સહિત મળ્યાં હતાં.

Cross references

યહોશુઆ 12:22

કેદેશનો રાજા 1કાર્મેલમાંના યોકનઆમનો રાજા 1

યહોશુઆ 19:11

ત્યાંથી પશ્ચિમ સરહદ માંરઅલાહની દિશામાં અને ત્યાંથી દાબ્બેશેથ સુધી અને યોકન-આમની પૂર્વે ખીણની પાસે.

યહોશુઆ 19:15

તદુપરાંત કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદઅલાહ અને બેથેલેહેમ એમ ગામો સહિત 12નગરોનો તેમાં સમાંવેશ થતો હતો.

યહોશુઆ 21:7

મરારીના કુટુંબના લોકોને રૂબેન, ગાદ અને ઝબુલોનની ટોળીઓની માંલિકીની ભૂમિમાંથી બાર શહેરો આપવામાં આવ્યાં.

1 કાળવ્રત્તાંત 6:48

તેઓનાં સગાંઓ, બીજા સર્વ લેવીઓ-મુલાકાત મંડપમાં, દેવના ઘરમાં જુદી જુદી સેવાઓ માટે નિમાયેલા હતા.

1 કાળવ્રત્તાંત 6:77

ઝબુલોનના કુલસમૂહે રિમ્મોન તેનાં ગૌચરો સાથે; અને તાબોર શહેરો અને તેનાં ગૌચરો સાથે; મરારીનાં કુટુંબોને આપ્યાં.

Interlinear

Choose Theme