Home Bibles 1 કાળવ્રત્તાંત 6:77 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 6:77 · ગુજરાતી બાઇબલ

ઝબુલોનના કુલસમૂહે રિમ્મોન તેનાં ગૌચરો સાથે; અને તાબોર શહેરો અને તેનાં ગૌચરો સાથે; મરારીનાં કુટુંબોને આપ્યાં.

Cross references

યહોશુઆ 21:34

લેવી સમૂહના બીજા સમૂહને મરારી ઝબુલોનની ટોળીઓ દ્વારા યોકનઆમ, કાર્તાહ, તેમના ગૌચરો સહિત મળ્યાં હતાં.

Interlinear

Choose Theme