Cross references
ન્યાયાધીશો 18:14
આ પાંચ જણ જેઓ ‘લાઈશ’ ની આજુબાજુના પ્રદેશમાં લોકો વિશે જાણવા ગયા હતાં તેમણે પોતાના ભાઈઓને કહ્યું, “ત્યાં બધામાંથી એક ઘરમાં ચાંદીની એક મૂર્તિ તથા એક એફ્રોદ અને થોડા ઘરબારના દેવો છે! તમે શું વિચારો છો? આપણે શું કરવું જોઈએ?”
અયૂબ 6:1
પછી અયૂબે આ મુજબ જવાબ આપ્યો:
અયૂબ 9:1
ત્યારે અયૂબે જવાબ આપ્યો:
અયૂબ 12:1
ત્યારે અયૂબે ઉત્તર આપ્યો કે,
અયૂબ 16:1
ત્યારે અયૂબે પ્રત્યુતર આપ્યો,
અયૂબ 19:1
ત્યારબાદ અયૂબે જવાબ આપ્યો:
અયૂબ 21:1
પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું:
અયૂબ 23:1
ત્યારે અયૂબે જવાબ આપ્યો કે,
અયૂબ 26:1
પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:
અયૂબ 40:3
ત્યારે અયૂબે યહોવાને જવાબ આપ્યો કે,
અયૂબ 42:1
ત્યારે અયૂબે યહોવાને જવાબ આપતાં કહ્યું કે: